ઓછા દબાણે $CH_4$ માટે વાન્ડર વાલ્સ સમીકરણ શું છે?

  • A
    $PV = RT - Pb$
  • B
    $PV = RT - \frac{a}{V}$
  • C
    $PV = RT + \frac{a}{V}$
  • D
    $PV = RT + Pb$

Explore More

Similar Questions

વાસ્તવિક વાયુઓ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ તરીકે વર્તે છે?

ચોક્કસ તાપમાને $pV$ વિરુદ્ધ $p$ અને $p$ વિરુદ્ધ $V$ ના આલેખમાં વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂંકથી વિચલન શા માટે દર્શાવે છે?

$CH_4, O_2$ અને $H_2$ વાયુઓ માટે વાન્ડર વાલ્સ અચળાંક $a$ ના મૂલ્યનો સાચો વધતો ક્રમ કયો છે?

$273 \ K$ અને $1 \ atm$ દબાણે હાઇડ્રોજન વાયુ માટે સંકોચનીયતા અવયવ (compressibility factor) $Z = \frac{pV}{nRT}$ કેટલો હોય છે?

ખૂબ જ ઊંચા દબાણે,એક મોલ વાયુનો સંકોચનીયતા અવયવ (compressibility factor) નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo