એક સંયોજન કે જે એક દ્રાવકમાં વિયોજન (dissociation) અને બીજા દ્રાવકમાં સુયોજન (association) પામે છે,તેના માટે વાન્ટ હોફ અવયવ $i$ અનુક્રમે કેટલો હશે?

  • A
    એક કરતા ઓછો અને એક કરતા વધારે
  • B
    એક કરતા ઓછો અને એક કરતા ઓછો
  • C
    એક કરતા વધારે અને એક કરતા ઓછો
  • D
    એક કરતા વધારે અને એક કરતા વધારે

Explore More

Similar Questions

બેન્ઝોઈક એસિડના અણુઓ બેન્ઝીનમાં ડાયમરાઈઝેશન (દ્વિલકીકરણ) પામે છે. જ્યારે $2.44 \ g$ બેન્ઝોઈક એસિડને $30 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $2 \ K$ નો ઘટાડો થાય છે. તેની એસોસિએશન (સંયોજન) ની ટકાવારી કેટલી છે? (આપેલ છે: $K_f(C_6H_6) = 5 \ K \ kg \ mol^{-1}$; બેન્ઝોઈક એસિડનું મોલર દળ $= 122 \ g \ mol^{-1}$)

જ્યારે $0.0106 \text{ mole}$ એસિટિક એસિડને $1 \text{ kg}$ પાણીમાં ઓગાળવામાં આવે છે, ત્યારે અવલોકિત ઠારબિંદુ અવનયન $0.0205 \text{ K}$ છે. જો ગણતરી કરેલ ઠારબિંદુ અવનયન $0.0197 \text{ K}$ હોય, તો એસિટિક એસિડનો વોન્ટ હોફ અવયવ $(i)$ અને વિયોજન અંશ $(\alpha)$ અનુક્રમે છે:

જ્યારે $2.44 \ g$ બેન્ઝોઇક એસિડ $(C_6H_5COOH)$ ને $25 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે, ત્યારે તે $2.2 \ K$ જેટલું ઠારબિંદુમાં અવનયન દર્શાવે છે. બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક $5.0 \ K \ kg \ mol^{-1}$ છે. જો એસિડ દ્રાવણમાં ડાયમર બનાવે, તો તેની ટકાવારી એસોસિએશન (સંયોજન) કેટલું હશે ($\%$ માં)?

જો $KCl$ નું $0.15 \ m$ જલીય દ્રાવણ $-0.51^{\circ} C$ તાપમાને ઠરે છે,તો $KCl$ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો (પાણીનો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ છે).

અભિસરણ દબાણ (osmotic pressure) પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવેલ $NaCl$ નું આણ્વીય વજન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo