ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $200 \ mm \ Hg$ છે. તે જ તાપમાને $78 \ g$ બેન્ઝીનમાં $2 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $195 \ mm \ Hg$ છે. તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $50$
  • B
    $70$
  • C
    $85$
  • D
    $80$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને $100 \ g$ પાણીમાં $5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $2985 \ N/m^2$ છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $3000 \ N/m^2$ છે. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

પ્રવાહીનું બાષ્પ દબાણ શેના પર આધાર રાખે છે?

$25\, ^oC$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનનું વજનથી પ્રમાણ $1:2$ હોય,તો દ્રાવણનું બાષ્પદબાણ ($mm \, of \, Hg$ માં) કેટલું થશે? શુદ્ધ બેન્ઝિન અને ટોલ્યુઇનનું બાષ્પદબાણ અનુક્રમે $75\, mm \, of \, Hg$ અને $30\, mm \, of \, Hg$ છે.

જો બે પદાર્થો $A$ અને $B$ માટે $P_{A}^{\circ} : P_{B}^{\circ} = 1 : 2$ હોય અને દ્રાવણમાં તેમના મોલ અંશનો ગુણોત્તર $1 : 2$ હોય,તો બાષ્પ કલામાં $A$ ના મોલ અંશ કેટલા થાય?

રાઉલ્ટના નિયમ અનુસાર,દ્રાવણ માટે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો નીચેનામાંથી કોના બરાબર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo