શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $0.80 \ atm$ છે. $A$ માં અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ઉમેરતા,તેનું બાષ્પ દબાણ $0.6 \ atm$ થાય છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

  • A
    $0.15$
  • B
    $0.25$
  • C
    $0.5$
  • D
    $0.75$

Explore More

Similar Questions

બાષ્પશીલ ઘટકો $A$ અને $B$ ના મિશ્રણનું કુલ બાષ્પ દબાણ ( $torr$ માં) $P = 254 - 119 X_A$ છે,જ્યાં $X_A$ એ મિશ્રણમાં $A$ નો મોલ અંશ છે. તો $P_A^o$ અને $P_B^o$ ( $torr$ માં) ના મૂલ્યો શું છે?

નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમનું ખોટું સ્વરૂપ છે?

આપેલ તાપમાને,બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના દ્રાવણનું બાષ્પ દબાણ $P_S = 150 - 60 X_B$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે (જ્યાં $X_B$ એ $B$ નો મોલ અંશ છે). સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણ માટે કુલ દબાણ અને મોલ અંશ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો અને આલેખ દોરીને સમજાવો.

$25\,^{\circ}C$ તાપમાને $CCl_4$ નું બાષ્પ દબાણ $143\,mm \, Hg$ છે. $0.5\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 65$) ને $100\,mL$ $CCl_4$ માં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ શોધો ($CCl_4$ ની ઘનતા $= 1.58\,g/cm^3$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo