$20\,^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm\, Hg$ છે. જો $18\, g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં $20\,^{\circ}C$ તાપમાને ઉમેરવામાં આવે,તો બનતા દ્રાવણનું બાષ્પદબાણ $.........\, mm$ $Hg$ થશે.

  • A
    $17.325$
  • B
    $15.750$
  • C
    $16.500$
  • D
    $17.500$

Explore More

Similar Questions

બાષ્પ કલામાં રહેલ ટોલ્યુઈન,બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે,જેમાં ટોલ્યુઈનનો મોલ અંશ $0.50$ છે. જો સમાન તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $119 \ torr$ અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $37.0 \ torr$ હોય,તો બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે?

$5 \ cm^3$ એસિટોનને $100 \ cm^3$ પાણીમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણ પર પાણીનું બાષ્પ દબાણ:

સમાન તાપમાને $1 \ m$ જલીય $KI$ દ્રાવણના બાષ્પ દબાણમાં વધારો કરવા માટે નીચેનામાંથી કયો ફેરફાર કરવો જોઈએ?

બે બીકર $A$ અને $B$ જેમાં અનુક્રમે શુદ્ધ પાણી અને જલીય દ્રાવણ ભરેલા છે,તેને એક બંધ પાત્રમાં રાખવામાં આવે છે. સમય જતાં ધીમે ધીમે શું અવલોકન જોવા મળશે?

$T$ $(K)$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $100 \ mm$ અને $160 \ mm$ છે. સમાન તાપમાને $2 \ mol$ $A$ અને $3 \ mol$ $B$ ને મિશ્ર કરીને એક આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. બાષ્પ અવસ્થામાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo