પ્રક્રિયાનો વેગ અચળાંક $K$ છે. $K$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $K$ એ આપેલ તાપમાને પ્રક્રિયા માટે અચળાંક છે.
  • B
    જ્યારે તાપમાન બદલાય છે ત્યારે $K$ નું મૂલ્ય બદલાય છે.
  • C
    $K$ એ પ્રક્રિયકની એકમ સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ છે.
  • D
    $K$ એ તમામ પ્રક્રિયાઓ માટે અચળાંક છે.

Explore More

Similar Questions

એક વાયુરૂપ પ્રક્રિયાનો દર $k[A][B]^{2}$ અભિવ્યક્તિ દ્વારા આપવામાં આવે છે. જો પાત્રનું કદ પ્રારંભિક કદના અડધા જેટલું ઘટાડવામાં આવે,તો મૂળ દરની સરખામણીમાં પ્રક્રિયાનો દર કેટલો થશે?

એક પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય તેની પ્રારંભિક સાંદ્રતાના પાંચમા ઘાત સાથે વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે,તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે?

$A$ $\xrightarrow{k_1} X$ $\xrightarrow{k_2} Y$ $\xrightarrow{k_3} Z$ પ્રક્રિયાની શ્રેણીમાં $k_3 > k_2 > k_1$ હોય,તો પ્રક્રિયાનો વેગ નક્કી કરતું સોપાન કયું છે?

પ્રક્રિયા $2X + Y \to X_2Y$ નીચેની ક્રિયાવિધિને અનુસરે છે:
$2X \rightleftharpoons X_2$ (ઝડપી)
$X_2 + Y \to X_2Y$ (ધીમી)
પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો.

$C_2H_5I_{(g)} \rightarrow C_2H_{4_{(g)}} + HI_{(g)}$ પ્રક્રિયા માટે વેગ નિયમ $r = k[C_2H_5I]$ છે. આ પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo