શૂન્યાવકાશમાં ઉષ્મીય વિકિરણનો વેગ કેટલો હોય છે?

  • A
    પ્રકાશના વેગ જેટલો
  • B
    પ્રકાશના વેગ કરતા ઓછો
  • C
    પ્રકાશના વેગ કરતા વધારે
  • D
    ધ્વનિના વેગ જેટલો

Explore More

Similar Questions

જો $E$ એ $T \ K$ તાપમાને પદાર્થ દ્વારા ઉત્સર્જાતી કુલ ઉર્જા હોય અને $E_{max}$ એ તે જ તાપમાને તેના દ્વારા ઉત્સર્જાતી મહત્તમ ઉર્જા હોય,તો:

થર્મોપાઈલ બોલોમીટરનો ઉપયોગ શેને શોધવા માટે થાય છે?

નીચે $T_1$ અને $T_2$ તાપમાને કાળા પદાર્થની વિકિરણ વક્રના આલેખ આપેલ છે. નીચેનામાંથી કયું સાચું છે? $(T_2 > T_1)$

કિર્ચોફના નિયમ મુજબ,તમામ પદાર્થો માટે ઉત્સર્જન શક્તિ અને શોષણ શક્તિનો ગુણોત્તર:

જો $150 \,J$ ઉર્જા $2 \,m^{2}$ ક્ષેત્રફળ પર આપાત થતી હોય. જો $Q_{r}=15 \,J$ અને શોષણનો ગુણાંક $0.6$ હોય,તો પારગમિત થયેલી ઉર્જાનું મૂલ્ય કેટલું હશે ($\,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo