$27^{\circ} C$ તાપમાન અને $0.821 \ atm$ દબાણે $2.8 \ g$ $CO$ વાયુનું કદ કેટલું થાય ($L$ માં)? (આપેલ છે: $R = 0.08210 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$)

  • A
    $1.5$
  • B
    $3$
  • C
    $30$
  • D
    $0.3$

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયો આલેખ સીધી રેખા નહીં હોય?

$0.5 \, mol$ વાયુ $A$ અને $x \, mol$ વાયુ $B$ એ $1000 \, K$ તાપમાને $10 \, m^3$ કદના પાત્રમાં $200 \, Pa$ નું દબાણ ઉત્પન્ન કરે છે. જો $R$ એ $J \, K^{-1} \, mol^{-1}$ માં વાયુ અચળાંક હોય,તો $x$ નું મૂલ્ય શું છે?

$1.25 \ atm$ દબાણે વાયુનું કદ ગણો,જો $1 \ atm$ દબાણે અને સમાન તાપમાને વાયુ દ્વારા રોકાયેલું કદ $25 \ mL$ હોય. ($mL$ માં)

જો $P$,$V$ અને $T$ અનુક્રમે વાયુના દબાણ,કદ અને તાપમાન દર્શાવતા હોય,તો બોઇલના નિયમની સાચી રજૂઆત કઈ છે?

વાયુ અચળાંક $R$ નું મૂલ્ય $8.314 \ X$ છે. અહીં $X$ ...... દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo