$0^{\circ} C$ તાપમાને એક વાયુનું કદ $4 \ dm^3$ છે. જ્યારે તાપમાનમાં $10^{\circ} C$ નો વધારો કરવામાં આવે ત્યારે અચળ દબાણે નવું કદ ગણો. ($dm^3$ માં)

  • A
    $2.07$
  • B
    $3.21$
  • C
    $4.14$
  • D
    $6.54$

Explore More

Similar Questions

$n$ મોલ વાયુનું કદ શું છે? સંયુક્ત વાયુના નિયમનું સૂત્ર તારવો.

$28 \ g \ N_2$ વાયુ $2.46 \ atm$ દબાણે કેટલા $K$ તાપમાને $10.0 \ L$ કદ ધરાવતો હશે?

$0 \ ^{\circ}C$ તાપમાને અને $2 \ atm$ દબાણે એક વાયુ $10 \ L$ કદ ધરાવે છે. જો કદ અચળ રાખવામાં આવે,તો કયા તાપમાને પાત્રમાં દબાણ $2.5 \ atm$ થશે ($^{\circ}C$ માં)?

અચળ દબાણે $27^{\circ} C$ તાપમાને આપેલા વાયુના જથ્થાનું કદ $420 \ cm^3$ છે. જો અચળ દબાણે તાપમાન $20^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે, તો વાયુનું કદ કેટલું થશે ($cm^3$ માં)?

$129 \ ^oC$ તાપમાને $0.03 \ m^3$ ના પાત્રમાં $6.0 \ g$ મિથેન વાયુ દ્વારા લાગતું દબાણ કેટલું હશે? ($C = 12.01, H = 1.01$ અને $R = 8.314 \ J K^{-1} mol^{-1}$ ના પરમાણ્વીય દળ આપેલ છે) :- ................ $Pa$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo