એક ગોલકનું ઘનફળ $4500 \pi \text{ cm}^3$ છે,તો તેનો વ્યાસ $\dots \text{ cm}$ થાય.

  • A
    $15$
  • B
    $12$
  • C
    $30$
  • D
    $24$

Explore More

Similar Questions

એક શંકુના પાયાની ત્રિજ્યા $10 \, cm$ છે અને તેની તિર્યક ઊંચાઈ $26 \, cm$ છે. શંકુનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં)

એક શાળા દરરોજ વિદ્યાર્થીઓને $7 \, cm$ વ્યાસવાળા નળાકાર ગ્લાસમાં દૂધ આપે છે. જો ગ્લાસ $12 \, cm$ ની ઊંચાઈ સુધી દૂધથી ભરેલો હોય, તો $1600$ વિદ્યાર્થીઓને પીરસવા માટે કેટલા લિટર દૂધની જરૂર પડશે ($\text{લિટર}$ માં)?

$\Delta ABC$ માં,$\angle B = 90^{\circ}$,$AB = 6.3 \, cm$ અને $BC = 8.4 \, cm$ છે. જો આ ત્રિકોણને બાજુ $AB$ ની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે,તો મળતા શંકુનું ઘનફળ શોધો. તેવી જ રીતે,જો ત્રિકોણ $ABC$ ને બાજુ $BC$ ની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે,તો મળતા શંકુનું ઘનફળ શોધો.

Difficult
View Solution

નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય?

નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
$5 \, cm$ ની ધાર ધરાવતા સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ $150 \, cm^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo