$1.5\,cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ $\ldots \ldots \ldots \ldots cm^{3}$ થાય. ($\pi$ માં)

  • A
    $1.5$
  • B
    $3$
  • C
    $4.5$
  • D
    $6$

Explore More

Similar Questions

એક રોકેટ નીચેના છેડેથી બંધ અને નળાકારની ત્રિજ્યા જેટલી જ ત્રિજ્યા ધરાવતા શંકુથી બનેલા લંબવૃત્તીય નળાકારના સ્વરૂપમાં છે. નળાકારનો વ્યાસ અને ઊંચાઈ અનુક્રમે $6 \, cm$ અને $12 \, cm$ છે. જો શંકુ આકારના ભાગની તિર્યક ઊંચાઈ $5 \, cm$ હોય,તો રોકેટનું કુલ પૃષ્ઠફળ અને ઘનફળ શોધો. [$\pi = 3.14$ લો]

Difficult
View Solution

$15\, cm$ ત્રિજ્યા અને $20\, cm$ ઊંચાઈ ધરાવતા ધાતુના નળાકારને ઓગાળીને $3\, cm$ ત્રિજ્યાના સમાન દડા બનાવવામાં આવે છે. તો બનતા દડાઓની સંખ્યા શોધો.

$4 \, cm$ ત્રિજ્યા ધરાવતા એક શંકુને તેની અક્ષના મધ્યબિંદુમાંથી પસાર થતા અને પાયાને સમાંતર સમતલ દ્વારા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ બે ભાગોના ઘનફળની તુલના કરો.

$8.4 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક નળાકાર ટાંકી એક છેડેથી અર્ધગોલક દ્વારા બંધ છે. જો ટાંકીની કુલ ઊંચાઈ $52.8 \,cm$ હોય,તો તેમાં કેટલા લિટર પેટ્રોલ સમાઈ શકે ($.088$ માં)? (લિટર માં)

ગોળાની સપાટીનું ક્ષેત્રફળ $= \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo