ક્ષેપકોની દીવાલ કર્ણકો કરતા ઘણી જાડી હોય છે કારણ કે

  • A
    તેમણે રુધિરને પંપ કરવાનું હોય છે
  • B
    તેમણે રુધિર મેળવવાનું હોય છે
  • C
    તેઓ કર્ણકોની નીચે આવેલા હોય છે
  • D
    તેમણે રુધિરનો સંગ્રહ કરવાનો હોય છે

Explore More

Similar Questions

હૃદયના $lubb$ અને $dubb$ અવાજ શાના કારણે ઉત્પન્ન થાય છે?

કાર્ડિયાક આઉટપુટ (હૃદ આઉટપુટ) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સસ્તન પ્રાણીઓના હૃદયનો જમણો કર્ણક ક્યાંથી રુધિર મેળવે છે?

પોસ્ટ-કેવલ શિરા (post-caval vein) ક્યાંથી રુધિર એકત્રિત કરે છે?

કયા પ્રાણીનું હૃદય સૌથી વિશાળ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo