ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ-

  • A
    ઇલેક્ટ્રોનના વેગમાં વધારા સાથે વધે છે
  • B
    ઇલેક્ટ્રોનના વેગ પર આધાર રાખતી નથી
  • C
    ઇલેક્ટ્રોનના વેગમાં વધારા સાથે ઘટે છે
  • D
    શૂન્ય જેટલી હોય છે

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $4.55 \times 10^{-25} \ J$ છે અને તેનું દળ $9.1 \times 10^{-31} \ kg$ છે. તો ઇલેક્ટ્રોનનો વેગ,વેગમાન અને તરંગલંબાઈની ગણતરી કરો.

Difficult
View Solution

ઇલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-31} \ kg$ છે. જો તેની $K.E.$ $3.0 \times 10^{-25} \ J$ હોય,તો તેની તરંગલંબાઈની ગણતરી કરો.

ચોક્કસ વેગથી ગતિ કરતા $X$ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \ \mathring{A}$ છે. જો $Y$ નું દળ $X$ ના દળના $25\%$ હોય અને તેનો વેગ $X$ ના વેગના $75\%$ હોય,તો $Y$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ........... $\mathring{A}$ થશે.

$1.2 \times 10^5 \, ms^{-1}$ વેગથી ગતિ કરતા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ...... થશે.

$1 \, g$ દળ અને $100 \, m/sec$ વેગ ધરાવતા કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo