અજ્ઞાત આકારના દૂરના સ્ત્રોતની તરંગઅગ્ર આશરે કેવી હોય છે?

  • A
    ગોલીય
  • B
    નળાકાર
  • C
    લંબગોળ
  • D
    સમતલ

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં, હવામાં ગતિ કરતું તરંગ અગ્ર $AB$ એ સમતલ કાચની સપાટી $XY$ પર આપાત થાય છે. કાચના સ્લેબમાંથી વક્રીભવન પછી તેની સ્થિતિ $CD$ દર્શાવેલ છે, સાથે $A$ અને $D$ પર દોરેલા લંબ પણ દર્શાવેલ છે. હવા $(\mu = 1)$ ની સાપેક્ષમાં કાચનો વક્રીભવનાંક કેટલો થશે?

Difficult
View Solution

જ્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમતલ તરંગ અગ્ર (plane wave front) અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે,ત્યારે પરાવર્તિત તરંગ અગ્રનો આકાર કેવો હશે?

શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. કિરણપુંજના તરંગાગ્રનો પ્રારંભિક આકાર કેવો છે?

હાઈગેનનો સિદ્ધાંત ગૌણ તરંગો (secondary wavelets) માટે શું સમજાવે છે?

બિંદુવત ઉદગમમાંથી ફેલાતા પ્રકાશ માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo