એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને તેની અસ્થાયી સંતુલન સ્થિતિમાંથી સ્થાયી સંતુલન સ્થિતિમાં ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય ......... છે.

  • A
    $2 M B$
  • B
    $M B$
  • C
    $-M B$
  • D
    $-2 M B$

Explore More

Similar Questions

$20$ $C.G.S.$ એકમની ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકને $0.3$ $C.G.S.$ એકમની તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવવામાં આવે છે. તેને $30^{\circ}$ ના ખૂણે વિચલિત કરવા માટે કરવામાં આવેલ કાર્ય $C.G.S.$ એકમમાં કેટલું હશે?

Difficult
View Solution

એક ટૂંકા ગજિયા ચુંબકને $2 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ચુંબકની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો ચુંબક પર લાગતું ટોર્ક $0.36 \sqrt{2} \ Nm$ હોય,તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે ($J \ T^{-1}$ માં)?

$800 G$ ના બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં $30^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવેલા ટૂંકા ગજિયા ચુંબક પર $0.016 Nm$ નું ટોર્ક લાગે છે. ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે ($Am^2$ માં)?

$2.0 \times 10^{5} \; J T^{-1}$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $B = 14 \times 10^{-5} \; T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકવામાં આવે છે. ચુંબકને ક્ષેત્રની દિશામાંથી $60^{\circ}$ ના ખૂણે ધીમેથી ફેરવવા માટે કરવું પડતું કાર્ય .............. $J$ છે.

$0.4\,JT^{-1}$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકને $0.16\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જ્યારે ચુંબક સ્થાયી સંતુલનમાં હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo