$Wurtz-Fittig$ પ્રક્રિયામાં કોનું સંઘનન (condensation) થાય છે?

  • A
    એરિલ હેલાઇડના બે અણુઓ
  • B
    એરિલ-હેલાઇડ અને આલ્કાઇલ-હેલાઇડનો એક-એક અણુ
  • C
    એરિલ-હેલાઇડ અને ફિનોલનો એક-એક અણુ
  • D
    એરાલ્કાઇલ-હેલાઇડના બે અણુઓ

Explore More

Similar Questions

સોડિયમ ઇથોક્સાઇડ એ શેના માટેનો વિશિષ્ટ પ્રક્રિયક છે?

નીચેનામાંથી કયા સંયોજન માટે $S_{N}1$ અને $S_{N}2$ નીપજો સમાન (સ્ટીરિયોઆઈસોમર સિવાય) હોય છે?

નીચેનામાંથી કયું સંયોજન $S_N1$ પ્રક્રિયા દ્વારા સૌથી ઝડપથી જળવિભાજન પામે છે?

Difficult
View Solution

સમજાવો કે શા માટે:
$(i)$ ક્લોરોબેન્ઝીનનું ડાયપોલ મોમેન્ટ સાયક્લોહેક્સિલ ક્લોરાઈડ કરતા ઓછું હોય છે?
$(ii)$ આલ્કાઈલ હેલાઈડ્સ ધ્રુવીય હોવા છતાં પાણીમાં અદ્રાવ્ય કેમ હોય છે?
$(iii)$ ગ્રીગનાર્ડ પ્રક્રિયકોને નિર્જળ પરિસ્થિતિમાં શા માટે તૈયાર કરવા જોઈએ?

પ્રકાશ અને ગરમીની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરી જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતા ................... મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo