ઝેનર ડાયોડનો ઉપયોગ શેના માટે થાય છે?

  • A
    રેક્ટિફિકેશન (દિષ્ટિકરણ)
  • B
    એમ્પ્લીફિકેશન (વર્ધન)
  • C
    સ્ટેબિલાઇઝેશન (સ્થિરીકરણ)
  • D
    આ તમામ

Explore More

Similar Questions

$5.6 \ V$ જેટલો બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો ઝેનર ડાયોડ $10 \ V$ ની બેટરી અને $100 \ \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં રિવર્સ બાયસમાં જોડેલો છે. ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ શોધો. ($mA$ માં)

ઝેનર ડાયોડમાં પ્રવાહમાં અચાનક વધારો શા માટે થાય છે?

$20 \,\mu m$ ની પહોળાઈ ધરાવતા ડેપ્લેશન રિજન (depletion region) વાળા એક $p-n$ જંકશનનો બ્રેકડાઉન વોલ્ટેજ $100 \,V$ છે. જો ઉત્પાદન દરમિયાન ડેપ્લેશન રિજનની પહોળાઈ ઘટાડીને $1 \,\mu m$ કરવામાં આવે,તો તેનો ઉપયોગ .......... $V$ ના વોલ્ટેજ રેગ્યુલેશન માટે ઝેનર ડાયોડ તરીકે થઈ શકે છે.

નીચેની આકૃતિ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઝેનર ડાયોડ દર્શાવે છે. ઝેનર ડાયોડ $V_Z = 5 \text{ V}$ પર રેટ કરેલ છે અને લોડમાં જરૂરી પ્રવાહ $5 \text{ mA}$ છે. અનરેગ્યુલેટેડ વોલ્ટેજ સ્ત્રોત $25 \text{ V}$ સુધી સપ્લાય કરી શકે છે. ઝેનર ડાયોડ લોડ કરંટ કરતા ચાર ગણો કરંટ સહન કરી શકે છે તેમ ગણીને, અવરોધ $R_S$ (પરિપથમાં દર્શાવેલ) નું મૂલ્ય . . . . . . $\Omega$ હોવું જોઈએ. ($\text{ } \Omega$ માં)

આપેલ સર્કિટ માટે,ઝેનર ડાયોડમાં પાવર ..... $mW$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo