ચાર બહિર્ગોળ લેન્સ $L_{1}, L_{2}, L_{3}$ અને $L_{4}$ છે,જેની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2 \ cm, 4 \ cm, 6 \ cm$ અને $8 \ cm$ છે. આમાંથી બે લેન્સ $10 \ cm$ લંબાઈ અને $4$ મેગ્નિફાઇંગ પાવર ધરાવતું ટેલિસ્કોપ બનાવે છે. તો ઓબ્જેક્ટિવ અને આઈ-લેન્સ અનુક્રમે કયા છે?

  • A
    $L_{1}, L_{2}$
  • B
    $L_{1}, L_{4}$
  • C
    $L_{4}, L_{1}$
  • D
    $L_{2}, L_{3}$

Explore More

Similar Questions

પરાવર્તક ટેલિસ્કોપ (reflecting telescope) શેનો ઉપયોગ કરે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કયા પ્રકારના ટેલિસ્કોપમાં વધારાની ઇન્વર્ટિંગ લેન્સની જોડી ઉપલબ્ધ હોય છે?

$60 \; cm$ ટ્યુબ લંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી $5$ છે. તેના આઈપીસ (eyepiece) ની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી હશે?

એક નાની ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $140 \ cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $5.0 \ cm$ છે. દૂરની વસ્તુ જોવા માટે ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo