$m, m$ અને $\sqrt{3}m$ દળ ધરાવતા ત્રણ પદાર્થો $A, B$ અને $C$ ને અચળ દરે ઉષ્મા આપવામાં આવે છે. $A, B$ અને $C$ માટે તાપમાનમાં ફેરફાર $\theta$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ અનુક્રમે $I, II$ અને $III$ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. જો તેમની વિશિષ્ટ ઉષ્મા ધારિતાઓ અનુક્રમે $S_A, S_B$ અને $S_C$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? (પદાર્થનું પ્રારંભિક તાપમાન $0\,^{\circ}C$ છે)

  • A
    $S_A > S_B > S_C$
  • B
    $S_B = S_C < S_A$
  • C
    $S_A = S_B = S_C$
  • D
    $S_B = S_C > S_A$

Explore More

Similar Questions

પદાર્થ $A$ ની ઘનતા $1500 \ kg/m^3$ છે અને બીજા પદાર્થ $B$ ની ઘનતા $2000 \ kg/m^3$ છે. એવું જોવા મળે છે કે $A$ ના $8$ કદની ઉષ્મા ધારિતા એ $B$ ના $12$ કદની ઉષ્મા ધારિતા જેટલી છે. $A$ અને $B$ ની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

કોઈ પદાર્થનું મોલર દળ $50 \, g/mol$ છે. જ્યારે આ પદાર્થના $25 \, g$ નમૂનામાં $300 \, J$ ઉષ્મા આપવામાં આવે ત્યારે તેનું તાપમાન $30^{\circ}C$ થી વધીને $50^{\circ}C$ થાય છે. તો તેની મોલર ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય ..... $J/mol \cdot ^{\circ}C$ થાય.

Difficult
View Solution

રણની જમીન દિવસ દરમિયાન ઝડપથી ગરમ અને રાત્રે ઝડપથી ઠંડી કેમ થઈ જાય છે?

સમાન દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ને અચળ દરે ગરમ કરવામાં આવે છે. પદાર્થોના તાપમાન $\theta$ માં સમય $t$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. સાચું વિધાન પસંદ કરો.

$10\, kW$ ની ડ્રિલિંગ મશીનનો ઉપયોગ $8.0\, kg$ દળ ધરાવતા એલ્યુમિનિયમના બ્લોકમાં કાણું પાડવા માટે થાય છે. જો $50\, \%$ પાવર મશીનને ગરમ કરવામાં અથવા આસપાસના વાતાવરણમાં વ્યય થતો હોય,તો $2.5$ મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? (એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા $= 0.91\, J\, g^{-1}\, K^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo