નીચે દર્શાવ્યા મુજબ ત્રણ પ્રવાહીના સ્તરો એક સ્થિર ઘન સપાટી પર વહી રહ્યા છે. આ સ્તરોમાં પ્રવાહીના વેગનો સાચો ક્રમ કયો છે?

  • A
    $V_1 > V_2 > V_3$
  • B
    $V_1 = V_2 = V_3$
  • C
    $V_3 > V_2 > V_1$
  • D
    $V_3 > V_1 > V_2$

Explore More

Similar Questions

જો $100 \ s$ માં $1 \ g$ $CH_4$ વાયુ એક સૂક્ષ્મ છિદ્રમાંથી પ્રસરણ પામે,તો સમાન તાપમાન અને દબાણની સ્થિતિમાં $100 \ s$ માં કેટલા ગ્રામ $SO_2$ વાયુ પ્રસરણ પામશે?

Difficult
View Solution

અચળ તાપમાને $1 \ L$ ના ફ્લાસ્કમાં $720 \ mm$ દબાણે $200 \ cm^3$ $N_2$ અને $750 \ mm$ દબાણે $400 \ cm^3$ $O_2$ લેવામાં આવે છે. તો મિશ્રણનું કુલ દબાણ $mm$ માં કેટલું હશે?

$27\,^{\circ}C$ તાપમાને અને $760\, torr$ દબાણે $He$ અને $O_2$ વાયુના મિશ્રણની ઘનતા $0.543\, g\, dm^{-3}$ છે. તો મિશ્રણમાં $He$ નું દળથી ટકાવાર પ્રમાણ શોધો.

$STP$ પર $0.48 \, g$ $O_2$ વાયુ એક છિદ્રાળુ પડદામાંથી $1200 \, s$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં અને સમાન સમયમાં $CO_2$ વાયુનું કેટલા $mL$ કદ પ્રસરણ પામશે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$I$. કાચ એ અત્યંત સ્નિગ્ધ પ્રવાહી છે.
$II$. તાપમાનમાં વધારો પ્રવાહીના પૃષ્ઠતાણને ઘટાડે છે.
$III$. આદર્શ વાયુ માટે સંકોચનીયતા અવયવ શૂન્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo