$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને $220\, V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કયો બલ્બ સૌથી વધુ પ્રકાશિત થશે?

  • A
    $40\, W$
  • B
    $60\, W$
  • C
    $100\, W$
  • D
    બધા સમાન પ્રકાશ સાથે

Explore More

Similar Questions

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

નીચે આપેલા દૃશ્યોમાં,એક વ્યક્તિ લાકડાના પાટિયા પર ઊભી છે. નીચેનામાંથી કયા વિકલ્પમાં,જ્યારે તે એકસાથે સ્પર્શ કરે ત્યારે તે સૌથી વધુ વિદ્યુતપ્રવાહ ખેંચશે:

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,વોલ્ટમીટરનો અવરોધ $6 \, k\Omega$ છે. વોલ્ટમીટરનું રીડિંગ ................. $V$ હશે.

આપેલ અનંત લંબાઈના પરિપથના ટર્મિનલ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

$90 \,\Omega$ અવરોધ ધરાવતા કોઈલમાંથી વહેતા પ્રવાહને $90\%$ ઘટાડવો છે. તેની સાથે સમાંતરમાં કેટલા મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ? ............. $\Omega$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo