ત્રણ લાંબા,સીધા સમાંતર વિદ્યુતપ્રવાહ ધારિત તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. તાર $C$ ના $25\, cm$ લંબાઈના ટુકડા પર લાગતું બળ કેટલું હશે?

  • A
    $10^{-3}\, N$
  • B
    $2.5 \times 10^{-3}\, N$
  • C
    શૂન્ય
  • D
    $1.5 \times 10^{-3}\, N$

Explore More

Similar Questions

$10 \; cm$ લાંબા,બે સીધા તાર,જે દરેક $5 \; A$ નો વિદ્યુતપ્રવાહ ધરાવે છે,તેમને એકબીજાને સમાંતર રાખવામાં આવ્યા છે. જો દરેક તાર $10^{-5} \; N$ નું બળ અનુભવતા હોય,તો તાર વચ્ચેનું અંતર $\dots \; cm$ છે.

બે ખૂબ લાંબા અને સીધા સમાંતર તારમાંથી સમાન વિદ્યુતપ્રવાહ એક જ દિશામાં વહી રહ્યો છે. તેઓ . . . . . . .

$1\,m$ ના અંતરે રહેલા સમાન વિદ્યુતપ્રવાહ ધરાવતા બે લાંબા સમાંતર તાર એકબીજા પર $2 \times 10^{-7}\,N/m$ નું બળ લગાડે છે. તો તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

એક ધાતુનો સળિયો જેની એકમ લંબાઈ દીઠ દળ $0.5\; kg\; m^{-1}$ છે,તે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતા લીસા ઢળતા સમતલ પર સમક્ષિતિજ રીતે પડેલો છે. જ્યારે $0.25\; T$ નું ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ દિશામાં કાર્યરત હોય,ત્યારે સળિયામાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરીને તેને નીચે સરકતો અટકાવવામાં આવે છે. સળિયાને સ્થિર રાખવા માટે તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($; A$ માં)?

લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત વાહકને કારણે $PQRS$ લૂપ પર લાગતું પરિણામી બળ $..... \times 10^{-4} \text{ N}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo