ત્રણ વિદ્યાર્થીઓ $A, B$ અને $C$ એ પાણીમાં અનુક્રમે ચોક પાવડર,સામાન્ય મીઠું અને દૂધનો ઉપયોગ કરીને મિશ્રણો તૈયાર કર્યા. કોનું મિશ્રણ
$(i)$ ગાળણ પછી ફિલ્ટર પેપર પર કોઈ અવશેષ છોડશે નહીં?
$(ii)$ ટિન્ડલ અસર દર્શાવશે?
$(iii)$ પારદર્શક/સ્પષ્ટ દ્રાવણ આપશે?
$(iv)$ ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકતા નીચે બેસી જશે?
$(v)$ ફિલ્ટર પેપર દ્વારા ગાળી શકાશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સામાન્ય મીઠું અને પાણીનું મિશ્રણ (સાચું દ્રાવણ).
$(ii)$ ચોક પાવડર અને પાણીનું મિશ્રણ (નિબિલંબન) તથા દૂધ અને પાણીનું મિશ્રણ (કલિલ).
$(iii)$ સામાન્ય મીઠું અને પાણીનું મિશ્રણ (સાચું દ્રાવણ).
$(iv)$ ચોક પાવડર અને પાણીનું મિશ્રણ (નિબિલંબન).
$(v)$ ચોક પાવડર અને પાણીનું મિશ્રણ (નિબિલંબન).

Explore More

Similar Questions

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
ધાતુઓ ટીપી શકાય તેવી (malleable),તાર ખેંચી શકાય તેવી (ductile),રણકાર ઉત્પન્ન કરતી (sonorous) અને ચળકાટ ધરાવતી (lustrous) હોય છે.

નીચેના દરેકને તત્વ,સંયોજન અથવા મિશ્રણ તરીકે વર્ગીકૃત કરો:
સોનું,હવા,આરસપહાણ (માર્બલ),દૂધ,ખાંડ.

નીચેના દરેકને ભૌતિક અથવા રાસાયણિક ફેરફાર તરીકે વર્ગીકૃત કરો. કારણો આપો.
$(a)$ તડકામાં શર્ટ સુકવવો.
$(b)$ રેડિયેટર પર ગરમ હવા ઉપર તરફ જવી.
$(c)$ ફાનસમાં કેરોસીનનું સળગવું.
$(d)$ બ્લેક ટીમાં લીંબુનો રસ ઉમેરતા તેનો રંગ બદલાવો.
$(e)$ દૂધની મલાઈમાંથી માખણ મેળવવા માટે તેને વલોવવી.

નીચેનામાંથી કયું "ટિન્ડલ અસર" (Tyndall effect) દર્શાવશે?

સલ્ફર અને કાર્બન ડાયસલ્ફાઇડનું મિશ્રણ એ ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo