એક ટાંકીમાં ત્રણ નળ લગાવેલા છે. ખાલી ટાંકીને પ્રથમ અને બીજો નળ અનુક્રમે $3$ અને $4 \, h$ માં ભરે છે. ત્રીજો નળ ભરેલી ટાંકીને $5 \, h$ માં ખાલી કરે છે. જો ત્રણેય નળ એકસાથે ખોલવામાં આવે,તો ખાલી ટાંકી કેટલા સમયમાં ભરાશે?

  • A
    $1 \frac{14}{23} \, h$
  • B
    $2 \frac{14}{23} \, h$
  • C
    $2 \, h \, 40 \, min$
  • D
    $1 \, h \, 56 \, min$

Explore More

Similar Questions

પાઈપ $X$ એક ટાંકીને $20$ $hours$ માં ભરી શકે છે અને પાઈપ $Y$ તે ટાંકીને $35$ $hours$ માં ભરી શકે છે. બંને પાઈપ વારાફરતી એક-એક કલાક માટે ખોલવામાં આવે છે. જો પાઈપ $Y$ પહેલા ખોલવામાં આવે,તો ટાંકી કેટલા સમયમાં (કલાકમાં) ભરાઈ જશે?

પાઈપ $P$ અને $Q$ એક ટાંકીને અનુક્રમે $10$ અને $12$ કલાકમાં ભરી શકે છે, અને પાઈપ $C$ તેને $6$ કલાકમાં ખાલી કરી શકે છે. જો ત્રણેય પાઈપ સવારે $7$ વાગ્યે ખોલવામાં આવે, તો ટાંકીનો ચોથો ભાગ કેટલા વાગ્યે ભરાઈ જશે?

એક ખાલી ટાંકી પાઇપ $A$ દ્વારા $4$ કલાકમાં અને પાઇપ $B$ દ્વારા $6$ કલાકમાં ભરી શકાય છે. જો બંને પાઇપને વારાફરતી $1-1$ કલાક માટે ખોલવામાં આવે અને શરૂઆત પાઇપ $A$ થી કરવામાં આવે,તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?

પાઈપ $A$ એક ટાંકીને $6 \, h$ માં ભરી શકે છે અને પાઈપ $B$ તેને $8 \, h$ માં ભરી શકે છે. બંને પાઈપ એકસાથે ખોલવામાં આવે છે,પરંતુ $2 \, h$ પછી પાઈપ $A$ બંધ કરી દેવામાં આવે છે. ટાંકીનો બાકીનો ભાગ ભરવા માટે પાઈપ $B$ ને કેટલા કલાક લાગશે?

બે પાઈપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $15$ મિનિટ અને $20$ મિનિટમાં ભરી શકે છે. બંને પાઈપ એકસાથે ખોલવામાં આવે છે પરંતુ $4$ મિનિટ પછી,પાઈપ $A$ બંધ કરી દેવામાં આવે છે. ટાંકી ભરવા માટે જરૂરી કુલ સમય કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo