$Thymus$ બે પ્રકારના છોડ ધરાવે છે,માદા પુષ્પવાળા અને ઉભયલિંગી પુષ્પવાળા. આ સ્થિતિને શું કહેવાય છે?

  • A
    ટ્રાયોશિયસ (Trioecious)
  • B
    પોલીગેમસ (Polygamous)
  • C
    ગાયનોમોનોશિયસ (Gynomonecious)
  • D
    ગાયનોડાયોશિયસ (Gynodioecious)

Explore More

Similar Questions

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ સ્ત્રીકેસરો જોડાયેલા હોય$(i)$ જન્યુજનન
$(B)$ જન્યુઓનું નિર્માણ$(ii)$ સ્ત્રીકેસરી
$(C)$ ઉચ્ચ કક્ષાની એસ્કોમાયસેટીસની કવકજાળ$(iii)$ યુક્તસ્ત્રીકેસરી
$(D)$ એકલિંગી માદા પુષ્પ$(iv)$ દ્વિકોષકેન્દ્રી

$Triticum$ $aestivum$ ઘઉં છે:

ખોટું વિધાન પસંદ કરો.

આવૃત બીજધારી (angiosperms) વિશે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$A$. જનન કોષ (generative cell) વાનસ્પતિક કોષ (vegetative cell) ના કોષરસમાં તરે છે.
$B$. અંડકની દાંડીને અંડકદંડ (funiculus) કહેવામાં આવે છે.
$C$. પરાગરજ બે-કોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
$D$. ભ્રૂણપુટ (embryo sac) દ્વિતીય (diploid) હોય છે.
$E$. અંડકતલ (chalazal) તરફનો મહાબીજાણુ માતૃકોષ (megaspore mother cell) સક્રિય બને છે.

$140$ આવૃતબીજધારી બીજના નિર્માણ માટે કેટલી અર્ધીકરણ કોષ વિભાજનની અપેક્ષા રાખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo