સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા $h_1$ અને $h_2$ ઊંચાઈ કાપવા માટે લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ હોય,તો $t_1$ અને $t_2$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $h_1 : h_2$
  • B
    $\sqrt{h_1} : \sqrt{h_2}$
  • C
    $h_1 : 2h_2$
  • D
    $2h_1 : h_2$

Explore More

Similar Questions

જો એક કણ બે ગ્રહો પર સમાન અંતર કાપતી વખતે (સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને) $t$ સેકન્ડ ઓછો સમય લે છે અને $v \ ms^{-1}$ જેટલો વધુ વેગ પ્રાપ્ત કરે છે,જ્યાં ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અનુક્રમે $2g$ અને $8g$ છે,તો $v=$

Difficult
View Solution

એક દડાને $90 \; m$ ની ઊંચાઈ પરથી જમીન પર ફેંકવામાં આવે છે. જમીન સાથેની દરેક અથડામણ વખતે,દડો તેની ઝડપના દસમા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. $t = 0$ થી $12 \; s$ વચ્ચે તેની ગતિનો ઝડપ-સમયનો આલેખ દોરો.

એક પથ્થરને પાણીની સપાટીથી $44.1 \ m$ ઊંચા પુલ પરથી પાણીમાં ફેંકવામાં આવે છે. બીજો પથ્થર $1 \ s$ પછી શિરોલંબ નીચેની તરફ ફેંકવામાં આવે છે. બંને પથ્થર એકસાથે પાણીને અથડાય છે. બીજા પથ્થરની પ્રારંભિક ઝડપ $m/s$ માં કેટલી હશે?

Difficult
View Solution

એક પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને તેને મહત્તમ ઊંચાઈએ પહોંચતા $5 \text{ s}$ લાગે છે. પદાર્થ દ્વારા કાપેલું અંતર નીચેનામાંથી કયા સમયગાળામાં સમાન હશે?

એક પદાર્થને $100 \, m/s$ ના વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે આશરે ........ $sec$ પછી જમીન પર અથડાશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo