આયોડિનનું ટિંક્ચર એટલે

  • A
    $A$. $I_2$ નું જલીય દ્રાવણ
  • B
    $B$. જલીય $KI$ માં $I_2$ નું દ્રાવણ
  • C
    $C$. $I_2$ નું આલ્કોહોલિક દ્રાવણ
  • D
    $D$. $KI$ નું જલીય દ્રાવણ

Explore More

Similar Questions

જો $N_2$ વાયુને $293 \ K$ તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \ L$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મિલીમોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. $293 \ K$ તાપમાને $N_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $76.48 \ kbar$ છે.

ખાંડના પાણીમાં બનાવેલા દ્રાવણમાં શું હોય છે?

જલીય માધ્યમમાં વાયુના ઓગળવા માટે હેન્રીનો નિયમ અચળાંક $3 \times 10^2 \ atm$ છે. વાયુના કેટલા આંશિક દબાણે જલીય દ્રાવણમાં વાયુની મોલાલિટી $\frac{5}{9} \ m$ થશે?

વિધાન : આયોડિન કાર્બન ટેટ્રાક્લોરાઈડ કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે.
કારણ : આયોડિન એક ધ્રુવીય સંયોજન છે.

દ્રાવ્ય-દ્રાવક આંતરક્રિયાઓના આધારે,નીચેનાને $n$-ઓક્ટેનમાં વધતી દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો અને સમજાવો: Cyclohexane,$KCl$,$CH_3OH$,$CH_3CN$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo