ઉપલા સ્તરની જમીન (Topsoil) માં નીચેનામાંથી શું હોય છે?

  • A
    માત્ર સેન્દ્રિય પદાર્થો (Humus) અને સજીવો
  • B
    સેન્દ્રિય પદાર્થો (Humus),સજીવો અને જમીનના કણો
  • C
    સેન્દ્રિય પદાર્થો (Humus),સજીવો અને વનસ્પતિઓ
  • D
    માત્ર સેન્દ્રિય પદાર્થો (Humus) અને જમીનના કણો

Explore More

Similar Questions

સમગ્ર વિશ્વમાં થઈ રહેલી મોટા પાયે વનનાબૂદી (deforestation) નીચેનામાંથી શું કારણ બને છે?

જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો એટલે શું? પ્રકાશસંશ્લેષણ દ્વારા સજીવોમાં સમાવિષ્ટ થતા વાયુનું નામ આપો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રકૃતિમાં ચાલતા જલચક્રનો ભાગ નથી?

"જળ-પ્રદૂષણ" શબ્દને ઘણી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. નીચેનામાંથી કયું વિધાન તેની સાચી વ્યાખ્યા આપતું નથી?

પ્રાણીઓના કયા ભાગો/અવસ્થાઓ તાપમાનના ફેરફારો પ્રત્યે ખાસ કરીને સંવેદનશીલ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo