મનુષ્યના ફલિત અંડકોષ (યુગ્મનજ) માં દૈહિક રંગસૂત્રોની (autosomes) કુલ સંખ્યા કેટલી હોય છે?

  • A
    $44$
  • B
    $22$
  • C
    $23$
  • D
    $46$

Explore More

Similar Questions

Melandrium માં લિંગ નિશ્ચયનનો પ્રકાર કયો છે?

મનુષ્યના $X$ રંગસૂત્ર પર આવેલા જનીનો દ્વારા નિયંત્રિત લક્ષણોને શું કહેવામાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - $X$ રંગસૂત્રમાં યુક્રોમેટિનનું પ્રમાણ વધુ અને હેટરોક્રોમેટિનનું પ્રમાણ ઓછું હોય છે.
વિધાન $II$ - $X$ રંગસૂત્રનો સમજાત પ્રદેશ $Y$ રંગસૂત્ર કરતા ઓછા જનીનો ધરાવે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

બધા મનુષ્યોમાં દૈહિક રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે?

$XO$ અને $XY$ પ્રકારના લિંગ નિશ્ચયન વિશે સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo