સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજનો બનાવે છે કારણ કે:

  • A
    ખાલી $d$-કક્ષકોની હાજરી
  • B
    મોટું કદ
  • C
    ચલ સંયોજકતા
  • D
    બાહ્યતમ કક્ષામાં $2e^-$ ની હાજરી

Explore More

Similar Questions

નીચેનામાંથી સંક્રાંતિ ધાતુઓ વિશેનું ખોટું વિધાન કયું છે?

$3d$ શ્રેણીના સંક્રાંતિ ધાતુઓમાંથી કઈ ધાતુ સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે અને શા માટે?

નીચેનામાંથી કઈ જોડીમાં સંક્રાંતિ તત્વો (transition elements) નો સમાવેશ થતો નથી?

બધા સંક્રાંતિ તત્વો $d$-બ્લોક તત્વો છે,પરંતુ બધા $d$-બ્લોક તત્વો સંક્રાંતિ તત્વો નથી. સમજાવો.

નીચેનામાંથી કયું વધુ અનુચુંબકીય (paramagnetic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo