બાષ્પોત્સર્જન કાર્યક્ષમતા (Transpiration efficiency) એ શેનો ગુણોત્તર છે?

  • A
    શોષણ અને બાષ્પોત્સર્જન
  • B
    રસારોહણનો દર અને બાષ્પોત્સર્જન
  • C
    ઉત્પન્ન થયેલ શુષ્ક પદાર્થ / કિગ્રા બાષ્પોત્સર્જિત પાણી
  • D
    બાષ્પોત્સર્જન અને પર્ણનું ક્ષેત્રફળ

Explore More

Similar Questions

નીચેનાના સ્થાન અને કાર્ય જણાવો:
$(1)$ વાયુરંધ્ર (Stomata)
$(2)$ આધારક (Matrix)

પર્ણરંધ્રો ખુલવા માટેની મૂળભૂત પ્રક્રિયા કઈ છે?

વાયુરંધ્ર ઉપકરણ (Stomatal apparatus) શેનું બનેલું છે :-

અક્ષત પર્ણની ટોચમાંથી પ્રવાહીના બહાર નીકળવાની પ્રક્રિયાને શું કહે છે?

$A$ એ પર્ણોની અધિસ્તરમાં જોવા મળતી રચનાઓ છે. તેઓ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અને $B$ વિનિમયનું નિયમન કરે છે. તે બે વાલ (bean) આકારના કોષોથી બનેલું છે જેને $C$ કોષો તરીકે ઓળખવામાં આવે છે.
નીચેના વિકલ્પોમાંથી $A, B$ અને $C$ ની સાચી જોડી પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo