ટ્રિપ્સિનોજન એ સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવિત એક નિષ્ક્રિય ઉત્સેચક છે. તે કોના દ્વારા સક્રિય થાય છે?

  • A
    જઠરનો પેપ્સિન
  • B
    કાઈમોટ્રિપ્સિન
  • C
    પિત્ત
  • D
    એન્ટેરોકાઈનેઝ

Explore More

Similar Questions

આંતરડાના રસ (intestinal juice) ને સક્રિય કરનાર છે:

જઠરરસના સ્ત્રાવને ઉત્તેજિત કરતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો.

જ્યારે જઠરમાં ચરબી હાજર હોય છે,ત્યારે ગેસ્ટ્રિનનો સ્ત્રાવ અવરોધાય છે. આ અવરોધ શેના કારણે થાય છે?

$GI$ માર્ગ દ્વારા પાચનની પ્રક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે?

જેમ હાઇડ્રોક્લોરિક એસિડ $(HCl)$ પેપ્સિનોજન માટે છે,તેમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo