બે $p$-બ્લોક તત્વો $X$ અને $Y$ એ $EF_3$ પ્રકારના ફ્લોરાઈડ બનાવે છે. ફ્લોરાઈડ સંયોજન $XF_3$ એ લુઈસ એસિડ છે અને $YF_3$ એ લુઈસ બેઈઝ છે. $XF_3$ અને $YF_3$ ના મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ અનુક્રમે શું હશે?

  • A
    બંને $sp^3$
  • B
    $sp^2$ અને $sp^3$
  • C
    $sp^3$ અને $sp^2$
  • D
    બંને $sp^2$

Explore More

Similar Questions

$sp^3$ સંકરણ શેમાં જોવા મળે છે?

હીરામાં $C$ ની સંકરણ અવસ્થા કઈ છે?

નીચેનામાંથી કયો અણુ $sp$ સંકરણનું ઉદાહરણ છે?

$SF_4$ ની રચના દરમિયાન સલ્ફરની વેલેન્સ શેલમાં ખાલી ઓર્બિટલ્સની કુલ સંખ્યા કેટલી છે?

$BH_3$ અને $BeH_2$ ના ડાયમરમાં મધ્યસ્થ પરમાણુની સંકરણ અવસ્થા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo