બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો ગુણાકાર બેકી સંખ્યા હોય તેની સંભાવના ...... છે.

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{2}{9}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{3}{4}$

Explore More

Similar Questions

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું સાત (seven) હોય તેની સંભાવના શોધો.

જો એક-અંકી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે સંખ્યા $3$ નો ગુણક હોવાની સંભાવના ..... છે.

એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો સફેદ અથવા વાદળી હોય તેની સંભાવના શોધો.

$400$ ઈંડાના જથ્થામાં ખરાબ ઈંડું મળવાની સંભાવના $0.035$ છે. તો આ જથ્થામાં ખરાબ ઈંડાની સંખ્યા કેટલી હશે?

કોઈ વ્યક્તિને $1$ થી $100$ વચ્ચેની એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે. તે સંખ્યા અવિભાજ્ય હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo