$250 \ V$ અને $100 \ W$ ના બે બલ્બને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતર જોડાણમાં $250 \ V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. બંને કિસ્સાઓમાં કુલ પાવર અનુક્રમે . . . . . . હશે.

  • A
    $50 \ W, 100 \ W$
  • B
    $50 \ W, 200 \ W$
  • C
    $100 \ W, 50 \ W$
  • D
    $200 \ W, 150 \ W$

Explore More

Similar Questions

વિદ્યુત પાવર ક્યાંથી ઉદ્ભવે છે? તેને સમજાવો.

બે બલ્બ $(40 \; W, 200 \; V)$ અને $(100 \; W, 200 \; V)$ ના રેટિંગ ધરાવે છે. તેમના અવરોધ માટેનો સાચો સંબંધ કયો છે?

નીચેનામાંથી કયો વિકલ્પ પાવરનો એકમ નથી?

જ્યારે અચળ સ્થિતિમાનના તફાવત હેઠળ $R$ અવરોધ ધરાવતા તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

$E$ જેટલા વિદ્યુતચાલક બળ અને $r$ જેટલા આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતમાંથી મેળવી શકાતી મહત્તમ પાવર કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo