આકૃતિ $(a)$ અને $(b)$ માં બે સર્કિટ દર્શાવેલ છે. $....\,rad/s$ ની આવૃત્તિએ,બંને સર્કિટમાં એક ચક્રમાં વ્યય થતો સરેરાશ પાવર સમાન હશે.

  • A
    $1000$
  • B
    $200$
  • C
    $500$
  • D
    $5$

Explore More

Similar Questions

એક $AC$ સર્કિટમાં $1 \text{ k}\Omega$ નો અવરોધ, $0.1 \mu\text{F}$ નું કેપેસિટર અને $1 \text{ mH}$ નું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડાયેલ છે. સર્કિટની અનુનાદ આવૃત્તિ આશરે કેટલી હશે ($kHz$ માં)?

એક શ્રેણી $R-L-C$ સર્કિટમાં,સ્ત્રોતની આવૃત્તિ એ અનુનાદ આવૃત્તિ (resonance frequency) કરતા અડધી છે. સર્કિટનો પ્રકાર કેવો હશે?

$100 \Omega$ નો અવરોધ, $\frac{25}{\pi^2} \text{ mH}$ નું ઇન્ડક્ટર અને $0.1 \mu\text{F}$ નો કેપેસિટર એક $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. પરિપથનો ઇમ્પિડન્સ કઈ આવૃત્તિ માટે ન્યૂનતમ હશે ($\text{ kHz}$ માં)?

$LRC$ શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પરિપથમાં પ્રવાહ $10\sqrt{2} \ A$ છે. જો હવે ઉદગમની આવૃત્તિ એવી રીતે બદલવામાં આવે કે જેથી પ્રવાહ લાગુ પાડેલા વોલ્ટેજ કરતા $45^o$ જેટલો પાછળ રહે,તો નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

$C = 2 \mu F$,$L = 1 \ mH$ અને $R = 10 \ \Omega$ ધરાવતા શ્રેણી $LCR$ સર્કિટમાં,જ્યારે સર્કિટમાં પ્રવાહ મહત્તમ હોય,ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo