બે સુસંબદ્ધ ઉદગમો (coherent sources) પાસે શું હોવું આવશ્યક છે?

  • A
    સમાન કંપવિસ્તાર
  • B
    અચળ કળા તફાવત
  • C
    સમાન આવૃત્તિ
  • D
    અચળ કળા તફાવત અને સમાન આવૃત્તિ

Explore More

Similar Questions

જો વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે ઉદગમોના કંપવિસ્તારનો ગુણોત્તર $3:5$ હોય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $25 : 1$ છે. જો વ્યતિકરણ થાય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

બે સુસંબદ્ધ ઉદગમો અલગ-અલગ તીવ્રતાના તરંગો ઉત્પન્ન કરે છે જે વ્યતિકરણ પામે છે. વ્યતિકરણ પછી,મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $16$ છે. તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

$4\,I$ અને $9\,I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના કિરણો એક પડદા પર વ્યતિકરણ અનુભવે છે. પડદા પર બિંદુ $A$ આગળ કળા તફાવત $0$ છે અને બિંદુ $B$ આગળ કળા તફાવત $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત $....I$ થશે.

વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 16$ છે. મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તારનો ગુણોત્તર ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo