ધ્વનિના બે સુસંબદ્ધ ઉદગમો,$S_{1}$ અને $S_{2}$,સમાન તરંગલંબાઈ $\lambda = 1\, m$ ધરાવતા તરંગો સમાન કળામાં ઉત્પન્ન કરે છે. $S_{1}$ અને $S_{2}$ ને $1.5\, m$ ના અંતરે મૂકવામાં આવ્યા છે (આકૃતિ જુઓ). $S_{2}$ ની બરાબર સામે રહેલો એક શ્રોતા $L$ પર છે,તેને જણાય છે કે જ્યારે તે $S_{2}$ થી $2\, m$ દૂર હોય ત્યારે તીવ્રતા લઘુત્તમ હોય છે. શ્રોતા $S_{2}$ થી તેનું અંતર અચળ રાખીને $S_{1}$ થી દૂર જાય છે. જ્યારે શ્રોતા $S_{1}$ થી $d$ અંતરે હોય ત્યારે તીવ્રતાની ક્રમિક મહત્તમ જોવા મળે છે. તો,$d$ નું મૂલ્ય $......\, m$ છે.

  • A
    $12$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $2$

Explore More

Similar Questions

સમાન આવૃત્તિ અને સમાન કંપવિસ્તાર $a$ ધરાવતા બે તરંગોનું સંપાતીકરણ થાય છે. જો પરિણામી કંપવિસ્તાર પણ $a$ હોય,તો બંને તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

સુપરપોઝિશનના સિદ્ધાંતને ગાણિતિક રીતે રજૂ કરીને બે કરતા વધુ તરંગ વિધેયોનું પરિણામી તરંગ મેળવો.

બે તરંગો $y_1 = A_1 \sin(\omega t - \beta_1)$ અને $y_2 = A_2 \sin(\omega t - \beta_2)$ એકબીજા પર સંપાત થઈને પરિણામી તરંગ બનાવે છે,જેનો કંપવિસ્તાર કેટલો હશે?

ધ્વનિના બે સ્ત્રોત $A$ અને $B$ એ $350 Hz$ ના તરંગો ઉત્પન્ન કરે છે,અને તેઓ સમાન કળામાં કંપન કરે છે. એક કણ $P$ આ બે તરંગોની અસર હેઠળ કંપન કરી રહ્યો છે. જો બિંદુ $P$ પર બે તરંગો દ્વારા ઉત્પન્ન થતા કંપનવિસ્તાર $0.3 mm$ અને $0.4 mm$ હોય,તો જ્યારે $AP - BP = 25 cm$ હોય અને ધ્વનિનો વેગ $350 m/s$ હોય ત્યારે બિંદુ $P$ નો પરિણામી કંપનવિસ્તાર કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $32 \ cm$ તરંગલંબાઈ ધરાવતું ધ્વનિ તરંગ $S$ પાસે નળીમાં પ્રવેશે છે. તો ડિટેક્ટર $D$ પાસે લઘુત્તમ ધ્વનિ સંભળાય તે માટે ત્રિજ્યા $r$ નું લઘુત્તમ મૂલ્ય ... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo