બે સંયોજનોના બંધારણીય સૂત્રો $CH_3-O-CH_2CH_3$ અને $CH_3-CH_2-CH_2OH$ છે. ઉપરનું ઉદાહરણ શેનું છે?

  • A
    મેટામેરિઝમ (Metamerism)
  • B
    ક્રિયાશીલ સમૂહ સમઘટકતા (Functional isomerism)
  • C
    સ્થાન સમઘટકતા (Positional isomerism)
  • D
    શૃંખલા સમઘટકતા (Chain isomerism)

Explore More

Similar Questions

$C_{4}H_{10}O$ માટે કેટલા સમઘટકો શક્ય છે?

Difficult
View Solution

આપેલ બંધારણોમાંથી કયું બંધારણ ટૉટોમેરિઝમ (ચલરૂપકતા) દર્શાવી શકે છે?

$1,3-$ડાયક્લોરોસાયક્લોહેક્ઝેનના કુલ સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા કેટલી છે?

સ્થાન સમઘટકતા દર્શાવતી સંયોજનોની જોડી ઓળખો.
$(I)$ $CH_3-CH_2-CH_2-CH_2-OH$
$(II)$ $CH_3-CH_2-CH(OH)-CH_3$
$(III)$ $CH_3-C(OH)(CH_3)-CH_3$
$(IV)$ $CH_3-CH(CH_3)-CH_2-OH$
$(V)$ $CH_3-CH_2-O-CH_2-CH_3$
$(VI)$ $CH_3-O-CH_2-CH_2-CH_3$
$(VII)$ $CH_3-O-CH(CH_3)-CH_3$

બે સંયોજનો $CH_3CH_2CH_2OCH_3$ અને $CH_3CH_2OCH_2CH_3$ કયા પ્રકારના સમઘટકતાના ઉદાહરણો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo