સમાન આડા સમતલ પર રાખેલા અલગ-અલગ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે નળાકાર પાત્રો $A$ અને $B$ ને સમાન ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. જો પાત્ર $A$ માં પાણીનું કદ પાત્ર $B$ માં પાણીના કદ કરતા $3$ ગણું હોય,તો પાત્રો $A$ અને $B$ ના તળિયે દબાણનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 1$
  • B
    $1: 3$
  • C
    $1: 9$
  • D
    $1: 6$

Explore More

Similar Questions

પ્રવાહીનું વર્ણન કરવા માટે જરૂરી ભૌતિક રાશિઓના નામ આપો.

$\rho_1 = 1$ અને $\rho_2 = 2$ ઘનતા ધરાવતા બે પ્રવાહીઓને સમાન દળમાં મિશ્ર કરવામાં આવે છે. પરિણામી મિશ્રણની ઘનતા કેટલી થશે?

એક મિશ્રધાતુ બનાવતી વખતે,$s_1$ વિશિષ્ટ ગુરુત્વ અને $m_1$ દળ ધરાવતા પદાર્થને $s_2$ વિશિષ્ટ ગુરુત્વ અને $m_2$ દળ ધરાવતા બીજા પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે છે,તો મિશ્રધાતુનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે?

Difficult
View Solution

ગેજ દબાણ (Gauge pressure) એટલે શું?

નદીની ઊંડાઈ $100 \ m$ છે. પાણીની સંકોચનક્ષમતાનું મૂલ્ય $0.5 \times 10^{-9} \ N^{-1} \ m^2$ છે. નદીના તળિયે પાણીમાં થતું આંશિક સંકોચન કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m/s^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo