બે પાસા ફેંકવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $10$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{18}$
  • B
    $\frac{1}{12}$
  • C
    $\frac{1}{6}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પાત્રમાં $6$ વાદળી,$4$ લાલ,$3$ લીલા અને $2$ પીળા લખોટા છે. જો યાદચ્છિક રીતે ત્રણ લખોટા પસંદ કરવામાં આવે,તો $2$ લાલ અને $1$ લીલો લખોટો હોવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$22^{nd}$ સદીના યાદચ્છિક રીતે પસંદ કરેલા વર્ષમાં $53$ રવિવાર હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. મળતી બે સંખ્યાઓનો ગુણાકાર બેકી હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક થેલીમાં $4$ સફેદ,$5$ લાલ અને $6$ લીલા દડા છે. ત્રણ દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એક સફેદ,એક લાલ અને એક લીલો દડો પસંદ થાય તેની સંભાવના કેટલી છે?

એક પેટીમાં $4$ સફેદ પેન અને $2$ કાળી પેન છે. બીજી પેટીમાં $3$ સફેદ પેન અને $5$ કાળી પેન છે. જો દરેક પેટીમાંથી એક પેન પસંદ કરવામાં આવે,તો બંને પેન સફેદ હોવાની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo