બે પાસાઓને એકસાથે $500$ વખત ફેંકવામાં આવે છે. દરેક વખતે તેમના ઉપરના ભાગ પર આવતી બે સંખ્યાઓનો સરવાળો નીચેના કોષ્ટકમાં નોંધવામાં આવ્યો છે:
સરવાળો આવૃત્તિ
$2$ $14$
$3$ $30$
$4$ $42$
$5$ $55$
$6$ $72$
$7$ $75$
$8$ $70$
$9$ $53$
$10$ $46$
$11$ $28$
$12$ $15$

જો પાસાઓને ફરી એકવાર ફેંકવામાં આવે,તો $8$ અને $12$ ની વચ્ચે સરવાળો મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $0.954$
  • B
    $0.127$
  • C
    $0.254$
  • D
    $0.554$

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસા પર $6$ અંક મળવાની સંભાવના .............. છે.

બે સિક્કાઓને $1000$ વખત ઉછાળવામાં આવે છે અને પરિણામો નીચે મુજબ નોંધવામાં આવે છે:
છાપની સંખ્યા $2$ $1$ $0$
આવૃત્તિ $200$ $550$ $250$

આ માહિતીના આધારે,વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું લાલ રંગનું હોય તેની સંભાવના .......... છે.

$50$ ગુણમાંથી $51$ ગુણ મેળવવાની સંભાવના શોધો.

બે સિક્કાઓને એકસાથે $400$ વખત ઉછાળવામાં આવે છે અને નીચે મુજબના પરિણામોની આવૃત્તિઓ મળે છે:
બે છાપ: $100$ વખત
એક છાપ: $220$ વખત
એક પણ છાપ નહીં: $80$ વખત
આ દરેક ઘટના બનવાની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo