પાણીના સમાન જથ્થામાં ગ્લુકોઝના અલગ-અલગ જથ્થા ઓગાળીને બે અલગ-અલગ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા હતા. આપેલા આલેખ માટે,કયું વિધાન ખોટું છે?

  • A
    દ્રાવણ-$II$ માં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.
  • B
    દ્રાવણ-$I$ માં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.
  • C
    સમાન તાપમાને દ્રાવણ-$I$ નું બાષ્પ દબાણ દ્રાવણ-$II$ કરતા વધારે છે.
  • D
    તાપમાનમાં વધારો થતાં બાષ્પ દબાણ વધે છે.

Explore More

Similar Questions

એસિટોન,ઈથર અને ઈથેનોલમાંથી કોનું બાષ્પદબાણ મહત્તમ અને કોનું લઘુતમ હશે?

$23^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $19.8 \ mm$ છે. જો $178.2 \ g$ પાણીમાં $0.1 \ mole$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે, તો પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ ($mm$ માં) કેટલું હશે?

ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $0.850 \ bar$ છે. $0.5 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.0 \ g$ બેન્ઝીન (મોલર દળ $78 \ g/mol$) માં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ દ્રાવણનું બાષ્પ દબાણ $0.845 \ bar$ થાય છે. તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $0.9 \ Bar$ અને $0.85 \ Bar$ છે. $7.8 \ g$ બેન્ઝીનને $180 \ g$ ટોલ્યુઈનમાં ઓગાળીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો.

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં ઘટાડો $20 \ mm \ Hg$ હોય,તો દ્રાવકનો મોલ અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo