એક ધાતુની શીટમાં અસમાન વ્યાસ $d_1$ અને $d_2$ $(d_1 > d_2)$ ધરાવતા બે કાણાં પાડવામાં આવ્યા છે. જો શીટને ગરમ કરવામાં આવે,તો વ્યાસનું શું થશે?

  • A
    $d_1$ અને $d_2$ બંને ઘટશે.
  • B
    $d_1$ અને $d_2$ બંને વધશે.
  • C
    $d_1$ વધશે,$d_2$ ઘટશે.
  • D
    $d_1$ ઘટશે,$d_2$ વધશે.

Explore More

Similar Questions

એક સમાન ધાતુના નળાકારને ગરમ કરતા તેની લંબાઈમાં $3 \%$ નો વધારો થાય છે. તેના પાયાના આડછેદનું ક્ષેત્રફળ ........... $\%$ વધશે.

ત્રણ $\ell$ લંબાઈના સળિયાઓને જોડીને સમબાજુ ત્રિકોણ $PQR$ બનાવેલો છે. $O$ એ $PQ$ નું મધ્યબિંદુ છે. તાપમાનના નાના ફેરફાર માટે $OR$ અંતર અચળ રહે છે. જો $PR$ અને $RQ$ માટે રેખીય પ્રસરણાંક $\alpha_2$ હોય અને $PQ$ માટે $\alpha_1$ હોય,તો:

Difficult
View Solution

$0 \, ^\circ C$ તાપમાને પદાર્થની ઘનતા $10 \, g/cm^3$ છે અને $100 \, ^\circ C$ તાપમાને તે $9.7 \, g/cm^3$ છે. પદાર્થનો રેખીય પ્રસરણાંક ..... $^\circ C^{-1}$ છે.

ધાતુના સળિયાની લંબાઈમાં $0.4 \%$ નો વધારો કરવા માટે, સળિયાના તાપમાનમાં કેટલો વધારો કરવો પડે ($K$ માં)? (ધાતુનો રેખીય પ્રસરણાંક $= 20 \times 10^{-6} \ {}^{\circ}C^{-1}$)

એક ધાતુના સિક્કાનું તાપમાન $100^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે અને તેનો વ્યાસ $0.15 \%$ વધે છે. તેના ક્ષેત્રફળમાં આશરે કેટલો વધારો થશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo