બે સમાન મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરનો અવરોધ $10 \Omega$ છે અને તે $2 \mu A$ પ્રવાહ પર પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. તેમાંથી એકને યોગ્ય અવરોધનો ઉપયોગ કરીને $100 \text{ mV}$ પૂર્ણ સ્કેલ રીડિંગ ધરાવતા વોલ્ટમીટરમાં અને બીજાને $1 \text{ mA}$ પૂર્ણ સ્કેલ પ્રવાહ ધરાવતા એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ આદર્શ કોષનો ઉપયોગ કરીને ઓહ્મના નિયમના પ્રયોગમાં $R = 1000 \Omega$ અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ માપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(1)$ $R$ નું માપેલ મૂલ્ય $980.2 \Omega$ હશે.
$(2)$ વોલ્ટમીટરનો અવરોધ $50 \text{ k} \Omega$ હશે.
$(3)$ એમીટરનો અવરોધ $0.02 \Omega$ હશે (બીજા દશાંશ સ્થાન સુધી રાઉન્ડ ઓફ).
$(4)$ જો આદર્શ કોષને $5 \Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષ દ્વારા બદલવામાં આવે,તો $R$ નું માપેલ મૂલ્ય $1000 \Omega$ કરતા વધારે હશે.

  • A
    $1, 2$
  • B
    $1, 4$
  • C
    $2, 3$
  • D
    $1, 3$

Explore More

Similar Questions

$G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને તેની શ્રેણીમાં $R$ અવરોધ જોડીને $V$ રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે. તેની રેન્જ બદલીને $\frac{V}{3}$ કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ કેટલો હશે?

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની રચના અને સિદ્ધાંત સમજાવો.

Difficult
View Solution

એક મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરને '$3r$' અવરોધનો શંટ જોડીને $0.04 \,A$ સુધી માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ત્યારબાદ '$r$' અવરોધનો શંટ જોડીને $0.08 \,A$ સુધી માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો કોઈ શંટનો ઉપયોગ ન કરવામાં આવે, તો આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ કેટલો હશે ($\,A$ માં)?

નીચેનામાંથી કયો ફેરફાર મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા વધારી શકે છે?
$1^{st}$ રીત: નાના ટોર્સન કોન્સ્ટન્ટ ધરાવતી સ્પ્રિંગનો ઉપયોગ કરીને.
$2^{nd}$ રીત: નાની કોઈલનો ઉપયોગ કરીને.
$3^{rd}$ રીત: વધુ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને.
$4^{th}$ રીત: ઓછા આંટા ધરાવતી કોઈલનો ઉપયોગ કરીને.

એક ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $90\, \Omega$ છે અને ફૂલ-સ્કેલ ડિફ્લેક્શન કરંટ $10\, mA$ છે. વોલ્ટમીટર બનાવવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં $910\, \Omega$ નો અવરોધ જોડવામાં આવે છે. જો વોલ્ટમીટરનું લઘુત્તમ માપન (least count) $0.1\, V$ હોય,તો તેના સ્કેલ પરના વિભાગોની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo