બે સમાન ધન વિદ્યુતભારો $x = -a$ અને $x = a$ પર મૂકવામાં આવ્યા છે. $x$-અક્ષ પર સ્થિતિમાન $V$ નો સાચો ફેરફાર નીચેનામાંથી કયો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$2 \mu C$ અને $-3 \mu C$ ના વિદ્યુતભારોને $1 \ m$ ના અંતરે આવેલા બે બિંદુઓ $A$ અને $B$ પર મૂકવામાં આવ્યા છે. બિંદુ $A$ થી જે અંતરે કુલ સ્થિતિમાન શૂન્ય થાય તે અંતર કેટલું હશે ($m$ માં)?

$q$ મૂલ્યના બે સમાન ધન વિદ્યુતભારોને $A$ અને $B$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે, જ્યાં $AB = 3x$ છે. ત્રીજો વિદ્યુતભાર $-3q$ ને $AB$ રેખાખંડ પર $A$ થી $x$ અંતરે $C$ બિંદુ પર મૂકવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જા આશરે કેટલી હશે? ($\epsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી)

$R$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત ગોળાકાર વાહક માટે,કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $(r)$ સાથે વિદ્યુત સ્થિતિમાન $(V)$ માં થતા ફેરફારને નીચેનામાંથી કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

$Q$ જેટલો કુલ વિદ્યુતભાર $r$ અને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય પોલા ગોળાઓ પર એવી રીતે વહેંચાયેલ છે કે જેથી બંને ગોળાઓ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. સામાન્ય કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$0.2\, m$ બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ $A$ અને $B$ પર $4\,\mu C$ ના બે વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. બિંદુ $C$ પર વિદ્યુતસ્થિતિમાન શોધો. $\left[ {\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {{10}^9}\,\text{N m}^2/\text{C}^2} \right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo