બે અનંત સમતલો,જે દરેકની સમાન પૃષ્ઠ ઘનતા $+\sigma$ છે,તેમને એવી રીતે રાખવામાં આવ્યા છે કે તેમની વચ્ચેનો ખૂણો $30^{\circ}$ છે. તેમની વચ્ચે દર્શાવેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\sigma}{\varepsilon_{0}}\left[\left(1+\frac{\sqrt{3}}{2}\right) \hat{y}+\frac{\hat{x}}{2}\right]$
  • B
    $\frac{\sigma}{2 \varepsilon_{0}}\left[\left(1-\frac{\sqrt{3}}{2}\right) \hat{y}-\frac{\hat{x}}{2}\right]$
  • C
    $\frac{\sigma}{2 \varepsilon_{0}}\left[(1+\sqrt{3}) \hat{y}+\frac{\hat{x}}{2}\right]$
  • D
    $\frac{\sigma}{2 \varepsilon_{0}}\left[(1+\sqrt{3}) \hat{y}-\frac{\hat{x}}{2}\right]$

Explore More

Similar Questions

ત્રણ વિદ્યુતભારો $2q, -q, -q$ એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ત્રિકોણના કેન્દ્ર પર:

$10\,\mu C$ નો એક બિંદુવત વિદ્યુતભાર ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે. $X$-અક્ષ પર $40\,\mu C$ નો બિંદુવત વિદ્યુતભાર કયા સ્થાને મૂકવો જોઈએ જેથી $X$-અક્ષ પર $x = 2\,cm$ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?

બે વિદ્યુતભારો $e$ અને $3e$ ને એકબીજાથી $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. જે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હશે તે બિંદુનું અંતર ......... છે.

$r$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારિત અર્ધવર્તુળાકાર ચાપની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

$1 \ m$ બાજુવાળા નિયમિત ષટ્કોણના પાંચ ખૂણાઓ પર દરેક $1 \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તેના કેન્દ્ર પરનું વિદ્યુતક્ષેત્ર . . . . . . $N$/$C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo