ગણ $\{0, 1, 2, 3, \ldots, 10\}$ માંથી બે પૂર્ણાંકો $x$ અને $y$ ને પુનરાવર્તન સાથે પસંદ કરવામાં આવે છે. તો $|x-y| > 5$ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{30}{121}$
  • B
    $\frac{62}{121}$
  • C
    $\frac{60}{121}$
  • D
    $\frac{31}{121}$

Explore More

Similar Questions

એક થેલીમાં $3$ સફેદ,$3$ કાળા અને $2$ લાલ દડા છે. ત્રણ દડા એક પછી એક બદલ્યા વગર કાઢવામાં આવે છે. ત્રીજો દડો લાલ હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

ઘટનાઓ $A$ અને $B$ ની સંભાવનાઓ અનુક્રમે $0.25$ અને $0.50$ છે. $A$ અને $B$ બંને એકસાથે બને તેની સંભાવના $0.14$ છે, તો $A$ કે $B$ બંનેમાંથી એક પણ ન બને તેની સંભાવના કેટલી?

પાસાને ફેંકતા $2$ કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે?

ભૌતિકવિજ્ઞાનમાં નાપાસ થવાની શક્યતા $20\%$ છે અને ગણિતમાં નાપાસ થવાની શક્યતા $10\%$ છે. ઓછામાં ઓછા એક વિષયમાં નાપાસ થવાની શક્યતા કેટલી છે? ............ $\%$

બે સિક્કા (એક રૂપિયાનો સિક્કો અને બે રૂપિયાનો સિક્કો) એકવાર ઉછાળવામાં આવે છે. નિદર્શાવકાશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo