બે પ્રકાશના સ્ત્રોતોને સુસંબદ્ધ (coherent) ત્યારે કહેવાય છે જો તેઓ શેમાંથી મેળવવામાં આવ્યા હોય?

  • A
    સમાન તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરતા બે સ્વતંત્ર બિંદુવત સ્ત્રોતો
  • B
    એક જ બિંદુવત સ્ત્રોત
  • C
    એક વિશાળ સ્ત્રોત
  • D
    જુદી જુદી તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરતા બે સામાન્ય બલ્બ

Explore More

Similar Questions

વ્યતિકરણ ભાતમાં,ઉર્જા

વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં શરત લખો.

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો બિંદુ $A$ પર શૂન્ય કળા તફાવત સાથે અને બિંદુ $B$ પર $\frac{\pi}{2}$ ના કળા તફાવત સાથે સંપાત થાય છે. બિંદુ $A$ અને $B$ પર પરિણામી તીવ્રતાનો તફાવત ગણો. ($I$ માં)

Difficult
View Solution

$1 : 4$ ના તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. તો ફ્રિન્જની દ્રશ્યતા (fringe visibility) કેટલી હશે?

બે સમાન પ્રકાશના તરંગો જેનો કળા તફાવત $\phi$ છે,તે એક જ દિશામાં પ્રસરણ પામે છે. જ્યારે તેઓ સંપાત થાય છે,ત્યારે પરિણામી તરંગની તીવ્રતા કોના પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo