બે લાંબા સમાંતર તાંબાના તાર દરેક $5\,A$ નો વિદ્યુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહન કરે છે. જો તાર $0.5\,m$ ના અંતરે હોય,તો બે તાર વચ્ચેનું બળ કેટલું હશે?

  • A
    $10^{-5}\,N$,આકર્ષી
  • B
    $10^{-5}\,N$,અપાકર્ષી
  • C
    $2 \times 10^{-5}\,N$,આકર્ષી
  • D
    $2 \times 10^{-5}\,N$,અપાકર્ષી

Explore More

Similar Questions

બે લાંબા સીધા તાર એકબીજાને સમાંતર ગોઠવેલા છે અને શૂન્યાવકાશમાં $20 \text{ cm}$ ના અંતરે રાખેલા છે. તેઓ અનુક્રમે $2 \text{ A}$ અને $4 \text{ A}$ નો પ્રવાહ સમાન દિશામાં વહન કરે છે. કોઈપણ તારની $10 \text{ cm}$ લંબાઈ પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? $(\mu_0 = 4\pi \times 10^{-7} \text{ SI units})$

કોઈ ચોક્કસ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3 \times 10^{-5} \, T$ છે અને ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક ખૂબ લાંબા સીધા વાહકમાંથી $1 \, A$ નો સ્થાયી પ્રવાહ વહે છે. જો પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય,તો તેના પર લાગતા એકમ લંબાઈ દીઠ બળની ગણતરી કરો ($N/m$ માં).

એક લાંબો તાર $A$ એ $10 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. બીજો એક લાંબો તાર $B$,જે $A$ ને સમાંતર છે અને $A$ થી $0.1 \, m$ દૂર છે,તે $A$ ની વિરુદ્ધ દિશામાં $5 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તાર $B$ ની એકમ લંબાઈ દીઠ અનુભવાતા બળનું મૂલ્ય અને પ્રકાર શું છે? $(\mu_0 = 4\pi \times 10^{-7} \, T \cdot m/A)$

ધારો કે એક અલગ ઉત્તર ધ્રુવને $i$ વિદ્યુત પ્રવાહ ધરાવતા વર્તુળાકાર લૂપના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ઉત્તર ધ્રુવને કારણે તારની પરિઘ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $B$ છે. લૂપની ત્રિજ્યા $a$ છે. તો તાર પર લાગતું બળ કેટલું હશે?

$1.5\, m$ લંબાઈના તારમાં $10\, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. જ્યારે તેને $2\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે તેના પર $15\, N$ નું બળ લાગે છે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતપ્રવાહની દિશા વચ્ચેનો ખૂણો .....$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo